કેમ છે આવા લોકો !

  • 2.8k
  • 860

એક દિવસની વાત દરરોજની જેમ સ્કૂલ શરૂ થઈ, પ્રેયર પુરી થઈ કલાસ શરૂ થયા દરરોજની જેમ રીસેસ પણ પડી , બધા વિદ્યાર્થીઓ પોત પોતાનો નાસ્તો લઈને ગ્રાઉન્ડમાં નાસ્તો કરવા ગયા હતા. પણ ક્લાસમાં એક પ્રિયા નામની છોકરી હજુય ક્લાસમાં બેઠી હતી. એ ઉતાવરમાં ને ઉતાવરમાં નાસ્તો લેતા ભૂલી ગઈ હતી , બધા વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં હતા. આ એક જ છોકરી જે ક્લાસમાં એકલી બેઠી હતી. થોડીવાર સુધી ક્લાસમાં જ બેસે છે થોડી વાર પછી એ ઉભી થઈને પાણી પીવા માટે બહાર જાય છે પાણી પીને આવીને ક્લાસમાં બેસી જાય છે. હવે એનાથી રહેવાતું ન હતું એટલી બધી ભૂખ લાગી હતી સવારે