અભય ( A Bereavement Story ) - Last Part

(24)
  • 4.7k
  • 1
  • 1.9k

હજી બધા બિલ્ડીંગમાંથી બહાર નીકળ્યાં જ હોય છે ત્યાં જ એક ભયંકર ધડાકા સાથે બૉમ્બ ફૂટે છે.ધડાકો એટલો ભયંકર હતો કે આખી સ્કુલ ધ્વસ્ત થઇ જાય છે. ચારે બાજુ ધુમાડો ધુમાડો થઇ જાય છે. જો સ્કૂલમાં બૉમ્બ છે એ વાતની ખબર જ ન પડી હોત તો?જો બાળકો સ્કુલમાં જ હોત તો?જો બધા બાળકોને સેફલી બાજુની સ્કુલમાં ખસેડવામાં ન આવ્યાં હોત તો?આ વિચાર માત્રથી જ એસીપી બગ્ગા કાંપી ઉઠે છે. એસીપી બગ્ગાએ પહેલેથી જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. તેથી ડોક્ટરે અભયને એમ્બ્યુલન્સમાં લઇ લોહી ખુબ વહી ગયું હોવાથી ત્યાં જ સારવાર શરૂ કરી. ઇમરાન અને રામુને સીઆઇડી ઑફિસે પૂછપરછ માટે લઇ