કઢી ખીચડી અને મીઠો લીમડો

  • 4.1k
  • 1
  • 1.3k

પ્રસ્તાવના આ રચના મારી નોવેલનો હિસ્સો છે. જેને હું આપની સમક્ષ એક ટૂંકી વાર્તાના સ્વરૂપમાં રાખી રહ્યો છું. તેમાં આવેલી આ વાર્તાને હું એ જ સ્વરૂપમાં આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. આ વાર્તા આપને જરૂર પસંદ આવશે. વાર્તાને તેના મોડ પર લાવવા માટે શરૂઆતમાં મારી નોવેલના એ પાત્રો પણ આપની સમક્ષ આવશે અને તેમના દ્વારા જ આખી વાર્તા હું આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. ********************************* જ્યારે જેલની અંદર મિસ્ટાનમાં કઢી અને ખીચડી બનાવી હતી. ત્યારે કઢીમાં મીઠા લીમડાના પાંદડા