જુજુ - 4 - (અંતિમ ભાગ)

(17)
  • 3.5k
  • 1.2k

જુજુ - ૪(અંતિમ ભાગ) ઈશાની કુરિયર લઈને તેના પપ્પા પાસે ગઈ. તેણે જોયું તો તેના પપ્પા કોઈ ડાયરી વાંચી રહ્યા હોય એવું લાગ્યું.રાકેશભાઈ એ ઈશાની તરફ કાઈ ધ્યાન ન કર્યું એટલે ઈશાની ને લાગ્યું પપ્પા બિઝી હશે એટલે ચૂપચાપ કુરિયર મૂકી ને બહાર નીકળતી હતી ત્યાં જ તેની નજર એક ફોટા પર ગઈ. ફોટો જાણીતો હોય એવું લાગ્યું એટલે એ પાછી ફરી અને ફોટો જોઈ ચોંકી ગઈ. "પપ્પા, આ તો મારો ફોટો છે.