એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 6

  • 3.1k
  • 1.4k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૬નીતા ચાકુ જોઈ ગભરાઈ ગઈ એના મનમાં ડરાવના વિચારો આવવા લાગ્યા "આ માણસ કોઈ બહુ રૂપિયો હશે તો .ચાકુ બતાવી મારી સાથે જબરદસ્તી કરશે કે મારા દાગીના લૂંટશે કે પછી મારું ખૂન કરી નાખશે .અડધી રાતે આવા રસ્તા ઉપર ફરવા વાળો કોઈ પાગલ તો નહીં હોય સીરીયલ કિલર..." અમિત પાછો આવે એ પહેલા સાવચેતી રૂપે નીતાએ ચાકુ લઈને પોતાની બેગ માં મૂકી દીધુ.અમિત પાછો આવ્યો અને બેગ ના સાઈડ પોકેટમાંથી સેનેટાઈઝર કાઢી હાથ ધોવા લાગ્યો .નીતા એની સામે જોઇ ખોટુ ખોટુ હસવાનો પ્રયત્ન કરી રહી હતી .અમિત બાજુની બેન્ચ ઉપર શાંતિથી બેઠો અને