લવ મેરેજ

  • 4.3k
  • 2
  • 1.6k

ચિરાગ અને સંજના બંન્ને નાનપણ થી એક બીજા ને પસંદ કરતા હતા.અને બાજુમાં જ રહેલા એટલે સાનિધ્ય માં પણ વઘુ રહેતા.ઘરના સભ્યોની હાજરીમાં વાત ચીત કરવા મળતી.જાય જવું હોય ત્યાં સાથે હોય જ.ધીમે ધીમે એક બીજા ને પસંદ કરવા લાગ્યા અને તેમની દોસ્તી પ્રેમ માં પરિણમીચિરાગ ની મમ્મીને ખબર પડતાં વિરોધ કર્યો કે ભલે આપણા પાડોશી છે.પણ તેમનો અને આપણો સમાજ એક સરખો નથી. અને જુદી નાત છે . આપણે રહ્યા હિંદુ અને એમનો ધર્મ છે જૈન એટલે રહેણી કરણી બધું અલગ હોય એટલે સંબધો ને આગળ ના વધારીશ.ચિરાગ અને સંજના એકબીજા વગર બિલકુલ રહી શકતા નહોતા.હવે તો