સુકાય ગયેલી સાહી...

  • 2.5k
  • 1
  • 1k

સુકાય ગયેલી સાહી....વાર્તા...દિનેશ પરમાર 'નજર' ***************************************** અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબો મેં મીલે જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબો સે મીલે -એહમદ ફરાઝ *****************************************રાત્રે મોડે સુધી, ઓન લાઇન ઓફીસ કામ કરી કંટાળેલા પાર્થ જોશીને કોફી પીવાની ઈચ્છા થઈ. મણિનગર, રામબાગ જેવા પોશ વિસ્તારમાં માઉન્ટન હાઈટ્સ જેવા હાઈરાઈઝ ટાવરના દશમાં માળે રહેતો પાર્થ ઉભો થયો અને ડ્રોઇંગ રૂમની બાલ્કનીમાં આવ્યો.નીચે રોડ પર નજર નાખી હાથ ઉંચા કરી આળસ મરડી. રોડ સાવ સુમસામ જણાતો હતો.તે કિચનમાં ગયો. કોફી બનાવીને બેડરૂમમાં