એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 5

  • 4.1k
  • 1.8k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૫એ કદરૂપો માણસ નીતા તરફ આગળ વધી રહ્યો હતો. એની નજર નીતાના ગળા પર રહેલી મોટી સોનાની ચેન ઉપર હતી. નીતા એટલી ડઘાઇ ગઇ હતી એના પગ જાણે જમીનની અંદર ફસાઈ ગયા હતા એ નાતો બિલકુલ હલી શકી ન કંઇ બોલી શકી .એ માણસનો હાથ ચેન તરફ આગળ વધ્યો ત્યાં જ પાછળથી એક મોટો ભરાવદાર અવાજ આવ્યો "ત્યાં જ અટકી જાજે હરામખોર નહીં તો તારા હાડકાં ભાંગી નાખીશ"કદરૂપા માણસની નજર નીતા ની પાછળ ગઈ એણે જોયું કોઈ હેલ્મેટ પહેરેલો માણસ એની તરફ ઝડપથી આવી રહ્યો હતો એ પોતાની જાન બચાવી ભાગ્યો અને બસ