સફર-એક અનોખા પ્રેમની... - 24

(14)
  • 3.3k
  • 1.5k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે મેહુલ અને અનન્યા બન્ને મળીને પ્રિયા,અવિનાશ તેમજ વિરાજને નીયા અને તેમનો ભૂતકાળ કહે છે, અને પછી બધાં ત્યાંથી છુટા પડે છે. હવે આગળ...) વિરાજ ઘરે આવી અને સુવા માટે પથારી પર આડો પડે છે. વારે-ઘડીએ તેનાં કાનમાં મેહુલભાઈએ કહેલું વાક્ય 'વિરાજ નીયાનાં પ્રેમને નાં સમજી શક્યો' તેજ ફરી રહ્યુ હતું. વિચારો કરતા-કરતા તેને નીંદર આવી ગઇ.વિરાજમાં હવે નીયાની સામે આવવાની હિમ્મત ન હતી,આથી તે હવે પોતાનું ધ્યાન કામમાં પરોવવા લાગ્યો.આમને આમ સમય વીતતો ગયો અને છેક જુલાઈ મહિનો આવી ચઢ્યો.... આ બાજું નીયા પણ પોતાના કામમાં પરોવાઈ જાય છે. આજે ઓફિસે વર્ક વધું