લવ બાયચાન્સ - 11

(16)
  • 4.1k
  • 1.6k

( અરમાન ઝંખનાને એક surprise આપે છે. એ ઝંખનાને એક children home માં લઈ જાય છે. ઝંખના એના આ surprise ને જોઈને ખૂબ ખુશ થાય છે. તેઓ ત્યાના બાળકો સાથે ખૂબ સારો સમય પસાર કરે છે. અને પછી ત્યાંથી વિદા લે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. ) ઝંખના : તો હવે ઘરે જઈશું ? અરમાન : અરે હજી ક્યાં ઘરે !! હજી તો બીજી surprise બાકી છે. ઝંખના : શું !!! હજી એક surprise..? અરમાન : હા હવે તુ સવાલ ના કર બસ જોતી રહે.. ઝંખના કંઈ જ બોલતી નથી. એ બસ surprise વિશે જ વિચાર્યા કરે છે.