હિન્દી સાહિત્યના પિતામહ - મુન્શી પ્રેમચંદ

  • 4.2k
  • 1.8k

હિન્દી સાહિત્ય ના પિતામહ : હિન્દી અને ઉર્દૂ ભાષાના મહાન લેખક મુનશી પ્રેમચંદનો જન્મ ૩૧ જુલાઇ 1880ના ઉત્તર પ્રદેશમાં કાશી નાં લમ્હી નામના ગામમાં થયો હતો.તેઓ નવાબ રાય મુનશી નામથી પણ જાણીતા છે. પણ તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા તેમનું સાચું નામ ધનપતરાય શ્રી વાસ્તવ હતું. તેમના માતા આનંદ દેવી અને પિતા મુનશી અજાયબ રામ હતા. પ્રેમચંદ એ 1898માં મેટ્રિક પાસ કરી અને શિક્ષણના વ્યવસાયમાં જોડાયા. 1901માં તેમણે અંગ્રેજી દર્શન, ફારસી અને ઇતિહાસ સાથે ઇન્ટર પરીક્ષા પાસ કરી. ૧૯૧૯માં બીએ પાસ કર્યા પછી શિક્ષણ વિભાગમાં ઇન્સ્પેક્ટર પદ