લવ સ્ટોરી - ભાગ ૧૩

  • 4k
  • 1.2k

( અગાઉના ભાગમાં જોયું એ મુજબ અમિત સ્કૂલે મોડો જાય છે. એને સુથાર સર જોય જાય છે અને આખો દિવસ બહાર ઉભા રહેવાની સજા આપે છે. સ્કૂલ છૂટે છે ત્યાં એના પગ દુખવા લાગે છે. ઘરે જઈ શકે એવો વેંત રહ્યો ન હતો. એ ઘરે જઈને ખાઈને સુઈ જાય છે. )હવે આગળ...એ ઘરે માંડ માંડ પહોંચે છે. એને જમવાનો પણ વેંત ન હતો . એ એટલો બધો થાકી ગયો હતો અને આખો દિવસ ઉભો રહ્યો એટલે પગ પણ દુખતા હતા. એ જમીને તરત જ સુઈ જાય છે.સાંજે ઉઠે છે. એટલે એને ટ્યુશન યાદ આવે છે. એ વિચારે છે કે મમ્મીને