તું અને તારો પ્રેમ

  • 3.5k
  • 752

એક મેહુલ નામનો છોકરો હોય છે. જે કોલેજમાં અભ્યાસ કરતો હતો. અને સાથે સાથે બેંકમાં પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. એ જ્યારે નાનો હતો ત્યારે એના પિતા કારના ડ્રાઈવર તરીકે જોબ કરતા હતાં. તે એકવાર બહારગામ ગયા હતાં ત્યાં એના પિતાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. અને એના મમ્મી એને જન્મ આપી મૃત્યુ પામ્યાં હતાં. એટલે એ એના દાદી ભેગો રહેતો હતો.ઘરમાં બીજું કોઈ હતું નહીં જે કામ કરી શકે અને ઘરનું ગુજરાન ચલાવી શકે એટલા માટે મેહુલ કોલેજમાં ભણતો અને પાર્ટટાઈમ બેંકમાં કામ પણ કરતો હતો.એકવાર એની કોલેજમાં મહત્વનું લેકચર હતું એટલા માટે એ લેકચર એટેન્ડ કરતો હતો અને એ