કિંમતી ભેટ

  • 9.4k
  • 1
  • 3k

1. એક દિવસ: પરી ચિરંજીવ પાસે આવી અને તેને કીધું ‛આ રહી તારી ભેટો. મારી આ છાબ માંથી તારે પાંચ ભેંટ ,મોજ મસ્તી, પ્રેમ,કિર્તી, ધનદોલત અને મોક્ષ... માંથી કોઈ પણ ચાર તને તારા જીવન દરમિયાન મળશે. સમજી,વિચારીને તું પસંદ કરજે. ત્યારે તે જવાન હતો, એટલે તેને કીધું કે એમાં શું વિચારવાનું મારે તો મોજમસ્તી જ જોઈએ. ત્યારે પરી હસી અને મોજ મસ્તી તેને આપી દીધી. ત્યાર બાદ તે ખૂબ ફર્યો અને ખૂબ મોજ મસ્તી કરી. થોડા વર્ષો માંજ તે થાકી ગયો અને હવે તે આપશોસ કરવા લાગ્યો. 2. જ્યારે ચિરંજીવ એકલો અને ઉદાસ બેઠો હોય છે અને