પ્રેમ હદ - 1

  • 4.6k
  • 5
  • 1.5k

"બોલ... બહુ દિવસ થઈ ગયા, કોઈ કોલ પણ નહિ, મેસેજ પણ નહિ!" શ્રેયાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર સામે રહેલ જીતને કહ્યું. "હા, પણ કોલ કરવાનો હવે કોઈ મતલબ પણ તો નહિ ને..." જીતે એવી રીતે કહ્યું જાણે કે શ્રેયાએ કોઈ મોટો અપરાધ જ ના કરી દિધો હોય! "અચ્છા... હા હવે! બોલ તો કોલ કેમ કર્યો?!" જાણે કે હવે શ્રેયા પણ નારાજ થઈ રહી હતી. "યાદ છે, તારી કાકાની છોકરી... શું નામ હતું?!" જીતે યાદ કરવા માટે ટાઈમ લીધો તો સામેથી શ્રેયા તુરંત જ બોલી ગઈ - "પ્રિયા! હા, તો પ્રિયાનું શું?!" "કઈ નહિ... આપને બધા તે દિવસે સાથે જ