લવ સ્ટોરી - ભાગ ૧૧

  • 3.8k
  • 1.3k

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે નિશા અને અમિત બને છુટા પડે છે. નિશા એના ઘર તરફ નીકળે છે તો અમિત પણ એના ઘર તરફ નીકળે છે. ઘરે જઈને જમીને પછી લેશન કરવા બેસી જાય છે. સાંજ પડી ગઈ હોય છે એ દૂધ લેવા જાય છે. )હવે આગળ...અમિત એના મમ્મી પાસેથી પૈસા લઈને દૂધ લેવા જાય છે. એ ડેરીએ પહોંચે છે પણ નિશા ક્યાંય પણ દેખાતી નથી. એ હજુય આવી ન હતી. એ બકળા ઉપર જઈને બેસી જાય છે. હું થોડીવાર રાહ જોવ છું નિશા આવે એટલી વાર...એ બકળા ઉપર બેસીને નિશાની રાહ જોતો હોય છે. ઘણો સમય થઈ