CHECKMATE - (part-8)

(11)
  • 3.2k
  • 1
  • 1.5k

ચેયર પર બેઠેલો એ વ્યક્તિ ઊભો થયો અને કનકની તરફ આગળ વધ્યો. તેના હાથમાં એજ છરી હતી. કનક કોઈ પત્થરની જેમ ઉભી હતી. એ છોકરો કનકની સામે આવ્યો. તેના હાથમાંથી છરી નીચે પડી ગઈ અને કનકને ભેટી પડ્યો. કનક પણ એ છોકરાને ભેટી પડી. "સાહિલ... મારા ભાઈ... તું ઠીક તો છે?" કહેતા કનકની આંખોમાં આંસુ આવી ગયા. "હા દીદી હું ઠીક છું. તને કઈ નથી થયું ને? " કનકથી દૂર થતાં એ છોકરાએ કહ્યું. "મને કઈ નથી થયું સાહિલ... જ્યાં સુધી મમ્મી પપ્પાનાં મોતનો બદલો ન લઈ લવ ત્યાં સુધી કઈ થશે પણ નહીં!!" બદલાની ભાવના સાથે