મૃગજળ. - ભાગ - ૧૯

  • 2.8k
  • 1.3k

લગ્ન લેવામાં આવ્યા અને લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. ઘરના વડીલોએ નિર્ધારિત કર્યું કે દૂર થી આવેલા લોકો માટે એક બસ મોકલી આપવામાં આવે, બાકી રહેલા ઘરના ખાસ સભ્યો લગ્ન પત્યા બાદ જશે. મેં અને તેજસે પણ અત્યારે જતી બસમાં નીકળી જવાનું વિચાર્યું. અમે બંને બીજા જાનૈયાઓ સાથે બસ માં બેસી અંકલેશ્વર જવા માટે નીકળી ગયા. મોડી સાંજે અંકલેશ્વર પહોંચ્યા બાદ અમે બંને બાઇક લઈ મારા ઘરે ઝઘડિયા આવવા માટે નીકળ્યા. અમે બંને ઘરે પહોંચવાના જે હતા એટલામાં કિન્નરી નો મારા ઉપર ફોન આવ્યો અને મે ફોન ઉપાડ્યો. "ઘરે પહોંચી ગયા ?" કિન્નરી એ પૂછ્યું. " રસ્તામાં છું થોડી વારમાં