મૃગજળ. - ભાગ - ૧૮

  • 3k
  • 1.3k

નીરો" તેજસ, મારું મગજ કામ નથી કરી રહી યાર. તું એમ કર મારા માટે નીરો લઈ આવ કદાચ એને પીધા પછી મારું દિમાગ કામ કરવાનું શરૂ કરે." મેં તેજસ ને કહ્યું.( નીરો - તાડ ના ઝાડ નો રસ )." ના ભાઈ, એને પીધા પછી તને નશો થઈ જાય છે. પછી તું કોઈના માન્યા માં નથી રહેતો. તું મારા માટે કોઈ સમસ્યા ઊભી કરશે એના કરતાં તું રહેવા દે." તેજસે કહ્યું." એવું કશું નહિ થાય, તને કહું છું એટલું કર ને મારા ભાઈ." મેં આજીજી કરતાં કહ્યું."જો જે ભાઈ કોઈ સીન ના ઊભો કરતો." તેજસે કહ્યું."હા ભાઈ હા, હું પીધાં પછી