મૃગજળ. - ભાગ - ૧૫

  • 3k
  • 1.3k

હમારી અધૂરી કહાની૧૨ જૂન ૨૦૧૫, ના રોજ સાંજે લગભગ ૫ વાગ્યે કિન્નરી નો મારા ઉપર ફોન આવ્યો." કેમ આજે સાંજે એટલાં વાગ્યે ફોન કર્યો, એવું તો શું કામ આવ્યું ?" મેં ફોન ઉઠાવતાં ની સાથે કહ્યું."કેમ મારે કામ હોય ત્યારે જ ફોન કરવાનો ? આ તો હું અને મારી મેડમ " હમારી અધૂરી કહાની " ફિલ્મ જોવા ગયા હતા. એમાં ઇમરાન હાશ્મી ના કેરેક્ટર ને જોતા મને કોઈ ની યાદ આવી ગઈ એટલે મે તમને ફોન કર્યો," કિન્નરી ખુશી અનુભવતાં કહ્યું."તો જેની યાદ આવી હોય એણે ફોન કરવો જોઈએ ને, મને શું કામ ફોન કર્યો," મે કહ્યું."એ પણ સાચી વાત