મૃગજળ. - ભાગ - ૧૨

  • 3.5k
  • 1.1k

શર્ટ દીપિકા ના લગ્ન ના થોડા દિવસ અગાઉ કિન્નરી નો વોટ્સએપ પર મેસેજ આવ્યો. " તમે લગ્ન માં ક્યારે આવવાનાં છો ?" કિન્નરી નો મેસેજ આવ્યો. " લગ્ન ના બે દિવસ અગાઉ હું આવી જઈશ," મેં મેસેજ કર્યો. "ઓકે, અને છોકરીઓ શું પેહરે તો તમને વધારે ગમે સાડી કે ડ્રેસ ?" એનો મેસેજ આવ્યો. " સીધે સીધું પૂછો ને કે હું લગ્ન માં સાડી પહેરું કે પછી ડ્રેસ આમ ફેરવી ફેરવી ને શું વાત કરો છે," મેં કહ્યું. "હા રે હા સાહેબ, હવે કહો તમને શું ગમે વધારે ?" એણે ફરી પૂછ્યું. " મને ડ્રેસ અને સાડી બંને ગમે મને