મૃગજળ. - ભાગ - ૧૧

  • 2.9k
  • 1.1k

બ્લોકકિન્નરી ના સ્વાર્થી સ્વભાવ ને કારણે અને સરખી રીતે વાત ન કરવાના કારણે મે એને વોટ્સઅપ માં બ્લોક કરી દીધી. પણ એની સાથે વાત કર્યા વગર ચાલતું ન હોવાથી મે એને ફરી અનબ્લોક કરી દીધી.હું કિન્નરી ને ઘણા મેસેજ કરતો પણ સામે થી મને તિરસ્કાર સિવાય બીજું કંઈ મળતું નહિ.હું મારા પ્રેમ ના થતાં આવા અપમાન ને ખુશી ખુશી સહી લેતો હતો બસ એજ આશાએ કે આગળ જતા બધી સમસ્યા નું સમાધાન થઈ જશે અને એજ કામનાની પૂર્તિ માટે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરતો.હાઈકકિન્નરી એ મને કહ્યું કે હું વધારે હોવ તો ઘરવાળા એટલે કે મારો ભાઈ પૂછે છે