સરિતા

  • 4.7k
  • 1.5k

સરિતા ખૂબ દુખી હતી,અને એકલી બેઠી હતી .ત્યાંજ એની મિત્ર સુજાતા આવી. અને બોલી કેમ સખી આજે તને મૂડ નથી.સરિતાના આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. જાણે જીવનભરની વેદના એની અખોમાંથી ટપકતી હતી.સુજાતા બોલી ; તું મારી સાથે તારી વેદના કહી શકે છે.સરિતા બોલી ;મારું મૂલ્ય જાણે શૂન્ય બની ગયું છે. કોઈને મારી પરવા નથી.સુજાતા બોલી કોને ??સરિતા બોલી ; પ્રકાશ ને અને તેના મમ્મી- પપ્પા ને માટે હું એક હાલતી ચાલતી મશીનરી છું.બસ સવાર પડે એટલે એમના કામમાં પરોવી જવાનું,અને સાભળવા મળે તારો કોઈ કામ માં ભલીવાર નથી.અને પાછળ મારા સાસુ અને સસરા બોલે આખો દિવસ મહારાણી ટીવી માંથી ઉંચા