સપનાંની રાણી

  • 3.7k
  • 1k

તમને કહું આજે મારી કહાની કેવી હશે મારા સપનાની રાણી, ભરવા જતી હશે કૂવે તે પાણી સ્વભાવે હશે સાવ તે સાણી.એવી હશે મારા સપનાની રાણી..... કંઈ કહ્યા વગર લેશે બધું જાણી રહેશે નહીં કોઈ થી અજાણી એવી હશે મારા સપનાની રાણી..... ધનનો લોભ નહિ નહિ અભિમાની