રુદન

  • 1.3k
  • 1
  • 478

રોહન એમ.બી.એ. થઈ ગયો હતો અને હવે એક સારી નોકરીની શોધમાં હતો, બે-ચાર જગ્યાએ ઈન્ટરવ્યુ આપી દીધા હતા અને તેમાંથી એક જગ્યાએ સિલેક્ટ પણ થઈ ગયો હતો. જે કંપનીમાં તેણે જોઈનીંગ લીધું હતું તે જ કંપનીમાં એક રુમી કરીને છોકરી પણ જોબ કરતી હતી. બોલવામાં ચાલાક,ચબરાક અને મીઠળી, દેખાવમાં પણ એકદમ રૂપાળી, કોઈને પણ જોતાંવેંત ગમી જાય તેવી હતી. રુમી રોહનને પણ ખૂબ ગમતી હતી. બંનેનો પોત પોતાના ઘરે આવવા-જવાનો રસ્તો પણ એક જ હતો તેથી રસ્તામાં પણ ક્યારેક ક્યારેક મુલાકાત થઈ જતી હતી પણ હાય-હલ્લોથી વધારે કંઈ વાત થતી નહીં. રોહન દરરોજ વિચારતો કે રુહી મારા બાઈકની સીટ પાછળ