સફર-એક અનોખા પ્રેમની... - 23

  • 3.4k
  • 1.9k

ૐ(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ મેહુલભાઈએ પૂછેલા સવાલોનો જવાબ આપે છે, જે સાંભળીને મેહુલભાઈ લાગણીવશ થઈ અને વિરાજને ગળે લાગી જાય છે, પછી બન્ને વચ્ચે થોડીક વાત-ચીત થાય છે અને વિરાજ ડરતા-ડરતા મેહુલભાઈને પૂછે છે કે,"તમે નીયા સાથે દસ વર્ષ પહેલા ઘટેલી ઘટના કહેશો?"જેમાં થોડીક-વાર વિચાર કર્યા બાદ મેહુલભાઈ તેને હા પાડે છે. રાત્રે અવિનાશ અને મેહુલ અનન્યા સહીત તેનાં પરિવારને નીયાની ગેરહાજરીમાં સવારે બનેલી ઘટના કહે છે.પ્રિયા-મેહુલ,અનન્યા-અવિનાશ અને વિરાજ આટલા કોફી શોપ પર ભેગા થાય છે અને અનન્યા અને મેહુલભાઈ નીયાનો અને