જૂજુ - 1

(20)
  • 3.6k
  • 1.6k

જૂજું - 1 આખો દિવસ મેઘરાજા વરસ્યા પછી અત્યારે થોડી વાર શાંત થાય હતા.પરંતુ એ પણ થોડો ટાઈમ જ શાંત રહેશે એવુ લાગતુ હતુ કારણકે હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો હતા એક તો રાતના સાડા નવ થયા હતા એટલે અંધારું તો હોવાનુ જ ઉપરથી વાદળોના કારણે ચંદા મામા અને બીજા તારલાઓ પણ છુપાઈ ગયા હતા.રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી હતું. રસ્તા પર લોકોની અવર જવર પણ ઓછી હતી. વરસાદ શાંત પડ્યો હતો એટલે દુકાનો વાળા પણ પોતાની