પુનર્જન્મ - 20

(31)
  • 3.9k
  • 2
  • 2.3k

પુનર્જન્મ 20 લિસ્સા ગાલ પરની ચામડી બળીને ખરબચડી અને કદરૂપી થઈ ગઈ હતી. ગાલથી શરૂ થયેલી એ બદસુરતી મોનિકાના પગ સુધી જતી હતી. એવું નથી કે દુનિયામાં બદસુરત લોકો જીવતા નથી. પણ એક સુંદર વ્યક્તિત્વના માલિકે 25 કે 27 વર્ષની ઉંમર પછી બદસુરતી સાથે જીવવું કેટલું મુશ્કેલ હોય છે એ સમજવું અઘરું છે. અને સુધીર. સુધીર એને બદસુરત ચહેરા સાથે અપનાવતો ? મોનિકાનું સમગ્ર અસ્તિત્વ હલબલી ઉઠ્યું. મોનિકાને પેટમાં કંઇક થતું હતું. જીવ ચૂંથાતો હતો. ગભરામણ થતી હતી. કેરટેકર મોસંબીનો જ્યુસ લઈને આવી હતી. મોનિકાને