નરો વા કુંજરો વા - (૫)

  • 4k
  • 1.2k

મિહીકાના મામા શું વાતો કરતા હતા તે વિશે મને કશું જ સમજ પડતી ન હતી. તેઓ બસ મને માર્યે જ જતા હતા. અને હું કશું પણ બોલ્યા વિના માર ખાયે જતો હતો. એટલામાં જ મારા પપ્પાએ તેમને અટકાવ્યા."થોભી જાવ તમે. આપણે હવે આ વાત ગામસભામા જ નક્કી કરીશું કે તે ગુનેગાર છે કે નથી. અને જો એ ગુનેગાર હોય તો હું પોતે જ એને સજા આપીશ." મારા પપ્પાએ કહ્યું. "ઠીક છે. તમારું માન રાખીને હું જવા દવ છું. પણ સજા તો એણે જરૂર ભોગવવી જ પડશે." એમ કહીને તેઓ ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા. "દીકરા શું કહે છે આ લોકો? તને કશું ખબર