નરો વા કુંજરો વા - (૨)

  • 3.9k
  • 1.2k

"અર્થવ.. અર્થવ..ઉઠ. તારું શહેર આવી ગયું છે." ધ્રુવનો અવાજ આવતા જ હું જાગી જાવ છું. પછી અમે બસમાં થી ઉતરીએ છીએ. નીચે ઉતરતા જ પહેલા તો એક ઊંડો શ્વાસ લઈ મારા શહેરની હવા મારી અંદર ભરું છું. એનાથી મને એક અલગ જ આનંદ મળ્યો હતો. ત્રણ વર્ષ પછી મારું શહેર મને જોવા મળ્યું. ત્યાં નજીકમાં જ ચા પીધા પછી અમે રીક્ષા પકડી મારા ગામ તરફ પ્રયાણ કર્યું. મારું ગામ શહેરથી નજીક જ આવેલું હતું. જે હવે શહેરના વિસ્તરણથી ગામડું મટીને શહેર બનવા તરફ જઈ રહ્યું હતું. ત્રણ વર્ષ પહેલાંથી જ લોકોમાં શહેરનો રંગ લાગવા લાગ્યો હતો. તો આજે મારું ગામ