દૃશ્ય -1 વિનય ભાઈ ખુબ જ ઉતાવલે પગે કૃતિ બેન ને બધું સમજવી ઘર ની બહાર જઈ રહયા હતા ત્યાં બુમ સાંભળી તે સાંભળીને તોઓ દરવાજા પાસે જ ઉભા રહી ગયા.. વિનય ભાઈ ને તેમની એક માત્ર ખુબ જ લાડકી દીકરી નંદી બોલાવી રહી હતી .. નંદી દોડતી દોડતી તેના પપ્પા પાસે આવી અને તેની કાલી ઘેલી ભાષ માં પુછવા લાગી પપ્પા તમે ક્યાં જાવ છો .વિનય ભાઈ નંદી ને કહ્યું હું જલ્દી આવીશ અને વિનય ભાઈ કૃતિ બેન ને નંદી નું ધ્યાન રાખવા કંઈ ને ઉતાવળા પગે ઘર ની બહાર જતા રહ્યાં નંદી ને પોતાની વાત