સફર એક અલગ દુનિયાની - 1

  • 4.3k
  • 1
  • 1.3k

પંખીઓનો સુમધુર મીઠો કલરવ ચારેબાજુ વાતાવરણને એમની કિલ્લકિલિયારીઓથી સૌને પ્રભાવિત કરી રહ્યો હતો, અને ઉપરથી સૂરજના કોમળ કિરણો ધરા પર પડી ધરાને તેજવંતા કરી રહ્યા હતાં. ત્યાં અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. સામેથી અવાજ આવ્યો, " ગુડ મોર્નિંગ રાજકુમારી નિશ! શું ઉઠી ગયા તમે કે નહીં? "તો નિશે જવાબ આપ્યો કે, " અરે ઉઠવા જતી હતી ને તારો ફોન આવ્યો.""ઓ નિશ આટલું જૂઠું ના બોલ હો. " સામેથી અવાજ આવ્યો.નિશે કહ્યું, " અરે રાજલી હું સાચું કહું છું."" રહેવા