વૃંદા ખરેખર વૃંદા જ હતીને?

  • 2.9k
  • 880

વૃંદા ખરેખર વૃંદા જ હતીને? મનહર વાળા રસનિધિ." "હસીને કહેતી હતી ભાઈ તને હસતો જોઈને તો હું હસતી રહું છું." વૃંદા, વૃંદા નામ બોલતાની સાથે જ દુઃખોના પહાડ વચ્ચે ખડખડાટ હસતી વૃંદા મને હયે ચડી જાય છે. ચડે જ ને? વૃંદા હતી જ એવી ને? ઈશ્વરે એને આભલું ભરીને રૂપ આપ્યું હતું પણ, સુખ? અરે સુખ તો એની કિસ્મતમાં જ નહોતું. એ મને જોઈને ખૂબ હસતી પરંતુ આ હાસ્ય પાછળનું દુઃખ દબાવ્યે દબાવ્યું રહે એમ ક્યાં હતું? એ હસતા હસતા જ ડૂસકું ભરીને બોલી ઉઠતી, "તમારા ભાઈ." આ બે શબ્દોમાં જ હું સમજી જતો કે, વૃંદા શુ કહેવા