ડ્રીમ ગર્લ - 5

(15)
  • 4.7k
  • 1
  • 2.3k

ડ્રીમ ગર્લ 05 સભ્યતા અને અસભ્યતાની ભેદરેખા જિગર ભૂલી ગયો હતો. પ્રાપ્તિનો મોહ સમાજની તમામ ભેદરેખા ભુલાવી દેતો હશે. ક્યારેય ન અનુભવી હોય એવી સંમોહિત અવસ્થામાં એ પહોંચી ગયો હતો. શરીરનું કોઈ અવયવ એના કન્ટ્રોલમાં ન હતું. એ યુવતી સીડી ઉતરીને નીચે ગઈ. અને જિગર પણ સીડીના પહેલે પગથિયે આવ્યો. એ યુવતી સોસાયટી ના કોમન પ્લોટમાં થઇ મેઈન ગેટથી બહાર આવી. જિગર સીડી ઉતરી નીચે આવ્યો. જિગરના મકાનનો એક દરવાજો સીધો રોડ પર પડતો હતો અને બીજો દરવાજો સોસાયટી ના કોમન પ્લોટ તરફ પડતો હતો. જિગર