ચેકમેટ - 22

(17)
  • 4.2k
  • 1
  • 1.4k

દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયુકે મિસિસ મહેતા પાઠક સાહેબ અને રાજપૂત સાહેબ પાસે બધા જ ખુલાસા કરી નાખે છે. પરંતુ હજુ પણ સૃષ્ટિ અને આલયના ગુમ થવાનું રહસ્ય અકબંધ હોય છે.પૂરતા વિશ્વાસ સાથે અવિશ્વસનીય ઘટનાને ત્રણેય જણા સાંભળી રહ્યા હોય છે.પાઠક સાહેબ અને મિ. રાજપૂત તથા મોક્ષા અવઢવમાં આવી ગયા હવે આગળ.."આંટી, સૃષ્ટિ હોસ્પિટલમાં શું બોલતી હતી.આપ થોડો ફોડ પાડો તો ખબર પડે....તમે અત્યાર સુધીમાં એને ના પૂછ્યું હોય એવું તો ના જ બને??વાત કહો છો તો પૂરેપૂરી કહો... જેથી તમને અમે મદદ કરી શકીએ." મિ. રાજપૂત ફરીથી કહે છે મૃણાલિનીબેનને."સર, સૃષ્ટિના અને આલયની કારને એકસિડેન્ટ થયો ત્યારે સૌથી પહેલો