સ્વકર્મ

  • 4.3k
  • 1.3k

*સ્વકર્મ*પહેલાં તો સ્વકર્મ એટલે શું?સ્વકર્મ એટલે તમે સ્વયંમ કરેલું કર્મ, અર્થાત *જીવ અને શિવનું મિલન* તો પછી શિવની પ્રાપ્તિ કેમ કરશો? એવી કઈ મૂડી છે જેનાંથી જીવ શિવમાં એકાકાર થઈ જાય! એ છે સત્કર્મ.મિત્રો, એવાં સત્કર્મ કરો કે ભગવાને સ્વયંમ તમને મળવા આવવું પડે. એક એવું સ્વકર્મ જે ભગવાનને ચોપડે પણ એની નોંધ લેવાય ને ભકત પુંડરીકની જેમ ભગવાન તમારે દ્વારે આવીને તમારી એપોઇન્ટમેન્ટ લેવાં તત્પર હોય અને કદાચિત નરસિંહ મહેતા, મીરાંબાઈ કે યુધિષ્ઠિરની જેમ તમને પણ સદેહે સ્વર્ગની પ્રાપ્તિ થાય . અત્યાર સુધી તો માનવીની જ એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી , ભગવાનના દ્વાર તો ખુલ્લા જ હોય છે પણ તમારું