મન : સંબંધ મિત્રતા નો - 85

  • 3.1k
  • 1.2k

થોડા દિવસ પછી, હજી જૂન મહિનો સ્ટાર્ટ જ થયો હતો પણ ભાવિન ને હમણાં રજા મળે એનો કોઈ ચાન્સ નાઈ હતો. આજે શનિ વાર હતો, એટલે અડધો જ દિવસ ભાવિન ને જવાનું હતું જોબ પર. ભાવિન જોબ પર જય ને આવ્યો પણ આજે એને સુરત ની યાદ આવતી હતી. થોડું વિચાર્યા પછી એને એક બેગ માં બે ત્રણ કપડાં મુક્યા અને નીકળી ગયો. ભાવિન એ એના ઘરે ફોન કરી ને કહી દીધું હતું એ આવે છે, કાલે સાંજે પાછો નીકળી જશે. ભાવિન ના મમ્મી ખુશ હતા. ભાવિન એ હજી નિયા ને નઈ કહ્યું હતું. આઠ વાગ્યે ભાવિન એના ઘરે પોહચી