હાઇવે રોબરી - 13

(17)
  • 3.8k
  • 1.8k

હાઇવે રોબરી 13 દિલાવર એના આલિશાન મકાનમાં એના બન્ટરો સાથે બેઠો હતો. નાથુસિંહે આપેલ ફોટાની પચાસ કોપી એની સામે પડી હતી. ' આ ફોટો લઈ જાવ. ગામેગામ આપણા માણસો ને પૂછો. આ માણસ મારે જોઈએ. કોઈ પણ કિંમતે. ' ************************* ડી.વાય.એસ.પી.રાઠોડ સાહેબને નાથુસિંહ રિપોર્ટ આપી રહ્યો હતો. એક વાત સ્પષ્ટ થઈ હતી કે કદાચ રતનસિંહ લૂંટારાઓ જોડે મળેલ હતો. રતનસિંહના ફોનની ડિટેઇલ ચેક કરવામાં આવી.આંગડીયા પેઢીના કર્મચારીઓ , રતનસિંહના મિત્રો , પડોશીઓ , સગા સબંધી બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. પણ કંઇ મળ્યું ન હતું. આખરે પોલીસ