અભય ( A Bereavement Story ) - 7

  • 4.5k
  • 1.9k

બાય માનવી. ટેક સર.બાય અભય બપોરે મળ્યા.પણ બંનેમાંથી કોઈને ખબર નહતી કે આ બંનેની છેલ્લી મુલાકાત હતી!… દિલ્હી ૨૦૧૮,માનવી, હેલો ક્યાં ખોવાઇ ગઇ?પ્રતીકે માનવીને હચમચાવતાં પૂછ્યું. માનવી તંદ્રામાંથી બહાર આવી. ખુલી આંખે સપના જોતી હતી કે શું?ના..હું એક્ચ્યુઅલી…માનવી બોલતાં બોલતાં રડી પડી.માનવી,તને એ વાતનું વધારે ખોટું લાગ્યું .યાર આઈ એમ સો સો સોરી.હું જ સામેથી ના પાડી દઇશ મમ્મીને. પણ પ્લીઝ તું રડ નહીં.માનવીએ શાંત થતાં કહ્યું, “ના પ્ર..તીક.હું એ..ટલે ન..નહીં રડતી.”તો શું થયું?પ્રતીકે માનવીને પાણી આપતાં પૂછ્યું.માનવીએ હોસ્પિટલ તરફ આંગળી ચીંધતા કહ્યું, “સાક્ષી હોસ્પિટલ. ત્યાં હું અને અભય છેલ્લી વાર મળ્યા હતાં.એ મને કહીને ગયો હતો કે પાછો આવશે પણ…માનવી ફરી