શાંતિ શોધતો ફરૂ છું

(16)
  • 5.4k
  • 1.9k

એક અચાનક પડેલા ખાલીપો ને ઘરમાં ઠાંસી ઠાંસી ને ભર્યો અને પછી ઘરને લોક માર્યુ. ના સમજાય તેમ, ના વિચાર કર્યો હોય તેમ, માનવ વસ્તી ની વચ્ચે ચાલ્યો ગયો. મન વિષાદ થી સભર હતું. તન ની નૂર ની ધજિ્જઆ ઉડી ગઈ હતી. મન ને દિલાસો વાળા શબ્દો બકવાસ જણાતા હતાં. હું શોધતો હતો શાંતિ મનને મળી જાય!! એક હુંફ કે જે જીવન ફરી એક હલ્લેસો લગાવે અને આ યાતના થી બહાર આવી જવું. ખેર મે અંતર ને જરા ખખડાવી ને ધ્યાન દોર્યું કે જો આ માનવ મહેરામણ આ મંદિરમાં આપણે બેઠા છીએ લોકો ની ભક્તિ જો, લોકટોળા જો, અને આ વૈવિધ્ય સભર પહેરવેશ