માનવીનો દ્રષ્ટિવંત

  • 4k
  • 1.4k

માનવીનો દ્રષ્ટિવંત માનવીની જોવાની દ્રષ્ટિ-નજર જેવી હોય છે, તેવું તે જોઈ શકે છે, સાંભળી અને સમજી શકે છે. જો માનવીના આંખો ઉપરના ચશ્મા પર ધૂળ જામેલી હશે તો તેની આખી દુનિયા જ ઘૂઘરી દેખાશે. માનવીના ચશ્મા જે રંગના હોય, તેવી જ દુનિયા તેને દેખાતી હોય છે. માનવી તેના ચશ્મા પર લાગેલ ધૂળ રૂપી નજરને જ્યાં સુધી સાફ કરી શકે નહીં ત્યાં સુધી તેને વાસ્તવિક દુનિયા શું છે તે જોઈ શકતો નથી. માનવીની સાચી નજર જ સાચું જોઈ શકે છે. અને તેના આધારે જ જીવનમાં તેના કદમ આગળ વધારી શકે છે. નકારાત્મક દ્રષ્ટિ-નજર માનવીને તેની સીમાઓ માં કેદ