લવ ઇન સ્પેસપ્રકરણ -15 (અંતિમ પ્રકરણ)“SID”J I G N E S HInstagram: @sid_jignesh19 ▪▪▪▪▪ નવલકથાની પૂર્ણાહુતિ પ્રસંગે લેખકની નોંધ.... સાયન્સ ફિક્શન મૂવી બનાવામાં હોલીવૂડ કેટલું આગળ પડતું છે એ વાત તો આપડે સૌ જાણીએજ છે. એમાંય સ્પેસ ટ્રાવેલને લગતી અનેક અદ્ભુત સાયન્સ ફિક્શન મુવીઝ બની છે. જેમાંની કેટલીક મારી પર્સનલ ફેવરિટ છે. એક થી એક અદ્ભુત કોન્સેપ્ટ સાથે બનેલી આ સાયન્સ ફિક્શન મુવીઝ છેક સુધી પ્રેક્ષકોને જકડી રાખે છે અને છેલ્લે તમને વિચારતાં કરીદે છે. જેમકે, મંગળ ગ્રહ ઉપર મોકલેલા સ્પેસ મિશનમાં એક એસ્ટ્રોનોટ પાછળ એકલો છૂટી જાય છે. અને પછી શરૂ થાય છે એ એકલાં છૂટી ગયેલાં એ એસ્ટ્રોનોટ