તારી અને મારી યાદો - 2

  • 2.7k
  • 924

જેમ રાત પછી દિવસ આવે છે એવી જ રીતે દરેક સવાર નવા પ્રશ્ન નવા જવાબો નવી આશા લઈને આવે છે એવી જ સવાર નેહાના જીવનમાં આવી હતી ..અભી સવાર સવારમાં નેહાને લેવા આવીયો હતો એની આંખો ખુશીથી છલકાતી હતી .. નેહાને જોતા જ અભી થોડો ગંભીર થઇ જાય છે નેહા - સવાર સવારમાં તું અહીંયા અભી ... શું થયું છે તારી તબિયત તો ઠીક છે ને અને તું મારી સામે જોયા કરે છે કઈ બોલતો કેમ નથી તારું આમ ચૂપ રેહવું ...મને ડર લાગે છે શુ થયું છે કઈ તો બોલ તું અભી - અરે ઠીક છું હું અને પેહલા તો તું