રીવાનની મૂંઝવણ

  • 2.6k
  • 746

આજે બધે જ કોરોનાને કારણે ' હોમ ધ વર્ક ' ની શરૂઆત થઈ ગઈ છે .એવી જ રીતે અભ્યાસ પણ ઓનલાઈન જ થવા લાગ્યો છે .પછી ઘણી વાર બાળકોને ઘણી બાબતો સમજાતી પણ નથી .છતાંય બસ ગાડરિયા પ્રવાહ માં વહેતા રહેવું પડે છે .ના સમજાય એ બાબતો પછી માતા કે પિતાને પુછવી પડે છે .પણ એમને પણ પુછે ક્યાંથી ? એ પોતે પણ લેપટોપ કે કોમ્યુટર કે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે પોતાનાં કામમાં ! રીવાન ને એની ચોપડીમાં એક ચિત્ર આપ્યું હતું. અને એનાં ઉપરથી પંદર વાક્યો લખીને બીજા દિવસે બતાવવાનાં હતાં