ઘોસ્ટ લાઈવ - ૭

  • 3.1k
  • 1.1k

ધ્રુમિલ.....લક્ષ્યએ જોઈને બૂમ પાડી.લક્ષ્ય સીડીઓના થાંભલા પાછળ છુપાઈને ઉભો ઈશારો કરી રહ્યો હતો,ભાઈ ના આવ ના આવ જા પાછો, પણ આ ઈશારો ધ્રુમિલ સમજી ન શક્યો.તેણે ચાલવાનું શરૂ કર્યું ત્યાં જ સામે પ્રવીણ આવીને ઉભો રહી ગયો. અરે ! પ્રવીણ ક્યારના તને શોધીએ છીએ ચલ,તું ને આ લક્ષ્ય બન્ને કયા અટકાઈ ગયેલા. પ્રવીણનો હાથ પકડીને જેવું ધ્રુમિલએ એની સામે જોયું,એ પણ બૂમ પાડી ભાગવા લાગ્યો નીચે તરફ, જ્યા રાજીવ હતો. ભાઈ આ શું છે?? પેલાને કઈક થઈ ગયું.અહીંયા પણ થયું છે. રાજીવએ કીધું, " ધ્રુમિલની ડરેલી આંખોએ ધીરેથી રાજીવ ઉપર નજર મારી જોયું તો જે રાજીવ પહેલા હતો એવો રાજીવ