સિકસ્થ સેન્સ - 7

(19)
  • 3.4k
  • 1
  • 1.6k

(આગળ જોઈ ગયા કે- મીરાં ના સપના ની ગંભીરતા લઈને પોલીસ તપાસ શરૂ કરી દીધી. ને રાજન સર ના ઇન્સ્ટ્રકશન માગ્યા.) ઈ. રાજપૂત મીરાં ને લઈને બોરીવલી માં આવેલી સનરાઈઝ સ્કુલ માં પોતાની ટીમ સાથે જવા નીકળ્યા. જ્યારે આ બાજુ સનરાઈઝ સ્કૂલમાં પ્યુન રામલાલ સાચવીને પ્રિન્સીપાલ ને પોલીસ સ્ટેશન થી આવેલ ફોન તથા તેમના કહ્યા પ્રમાણે આ માણસ વાતો માં વ્યસ્ત રાખવાનું કહ્યું. ત્યાં સુધી રામલાલ સ્કુલ ના બાળકો અને સ્ટાફ ને સ્કુલ ની પ્રિમાઈસીસ થી દૂર લઈ જશે .પ્રિન્સીપાલ તેમ કરવા કહ્યું. પણ ત્યાં જ તે માણસને અણસાર આવતા તે પ્રિન્સીપાલ ને પ્યુન ને બંદૂક બતાવી તે રૂમ બહાર