અભય ( A Bereavement Story ) - 5

(11)
  • 3.9k
  • 1
  • 1.7k

માનવીની રજાઓ પુરી થવામાં માત્ર ત્રણ દિવસની જ વાર હતી.દિલ્હી એક દિવસ વહેલી જાય તો બધો સામાન શાંતિથી ગોઠવાઇ જાય.તેથી તે પેકીંગ કરી રહી હતી.થોડી વાર બાદ તેના મમ્મી આવ્યા. બેટા તું આ નાસ્તો તો ભૂલી જ ગઇ.સ્નેહલબેન કહે છે. મમ્મી, હું હોસ્ટેલે નહીં જતી. ત્યાં તો બધું મળે જ છે ને. તું શા માટે ખોટી મહેનત કરે છે? અરે બેટા, ઘરનું એ ઘરનું. તારે થઇ ગયું પેકીંગ. હા હો.બધું કમ્પ્લીટ. સારું લાવ તને માથામાં તેલ નાખી દવ. ખબર નહીં પાછી તો તું ક્યારે આવીશ. સ્નેહલબેન સોફા ઉપર બેસે છે. માનવી ત્યાં નીચે બેસી જાય છે. બેટા તારો હવે આગળનો