પુનર્જન્મ - 12

(24)
  • 5.2k
  • 3k

પુનર્જન્મ 12 એન્કરે આગળનો પ્રોગ્રામ ચાલુ કર્યો. પરંતુ અનિકેત ના મન , હદયમાં એક તોફાન ઉઠ્યું હતું. સ્નેહા... સ્નેહા.. પણ હદય એક વાત આત્મવિશ્વાસ સાથે ટકોર કરતું હતું. આ સ્નેહા નથી. સ્નેહા ને તો એ એક પળ માં ઓળખી જાય. એના સાઈડ ફેસથી પણ ઓળખી જાય. એના અવાજ પર થી ઓળખી જાય. આઈસ્ક્રીમ આપતી છોકરી એ આ છોકરીને બાય કહ્યું ત્યારે આ છોકરીએ પણ બાય કહ્યું હતું. પણ એનો અવાજ સ્નેહાનો નથી.ના.. આ સ્નેહા નથી. તો કોણ હોઈ શકે. આટલો મળતો ચહેરો. સ્નેહાને કોઈ બહેન પણ