પડછાયો - 3

(14)
  • 4k
  • 1
  • 1.8k

( ઇકબાલ કાર ખોલીને રીપેર કરી રહ્યો હતો. ઇકબાલ અનેક પ્રયત્ન કરે છે છતાં પણ કાર ચાલુ થતી નથી અંતે કારમાં જ સુઈ જવાનું નક્કી કરે છે. ત્યાં એને પીપળા પાસે એક પડછાયો દેખાય છે. ત્યાં જોવે છેતો કોઈ જ હોતું નથી. ત્યાં અચાનક કોક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવી જાય છે. એ કાર રીપેર કરે છે ઇકબાલ પાછળ ફરીને જોવે છેતો એ ગાયબ! ) હવે આગળ... ઇકબાલના આ જ પ્રશ્ન થયા રાખતો હતો કે એ ક્યાં ગાયબ થઈ ગયો હશે. એ વૃદ્ધ વ્યક્તિ કોણ હશે અચાનકનું પ્રગત થઈ જાવું તરત કારને રીપેર કરવી અને રીપેર થયા પછી ગાયબ થઈ જાવું!