લવ સ્ટોરી - ભાગ ૮

  • 4.2k
  • 1.4k

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત લેશન કરવાનું ભૂલી જાય છે. એ સ્કૂલે જાતો હોય છે. ત્યાં નિશા મળે છે. નિશા સાથે વાતચીત કરે છે. મહેશ અને નિખિલને ખબર પડી જાય છે કે અમિતએ લેશન કર્યું નથી. )હવે આગળ...એવામાં નિખિલ અને મહેશને ખબર પડી જાય છે કે અમિતે લેશન કર્યું નથી. મહેશ તરત જ હાથ ઊંચો કરી ટીચરને બોલાવે છે... અમિતને દિવસે તારા દેખાવા લાગે છે. એને તો મગજ ધૂમરે ચઢી જાય છે. કે આ મહેશ શુ બકશે એ ચોક્કસ મારા વિશે જ બકશે. એ ચોક્કસ લેશનનું કેસે કે લેશન ચેક કરો કાતો અમિતે લેશન કર્યું નથી એમ